ચહેરા મોહરા: ચહેરા બદલાય છે, સત્ય નહીં. (Short Stories Series Book 5) (Gujarati Edition)

69.00

“કેટલાક રહસ્યો દફન રહે એ જ યોગ્ય છે,
પરંતુ જ્યારે તે સપાટી પર આવે છે ત્યારે શું થાય છે?”

ફાલ્ગુની, એક સમર્પિત પત્ની અને મા છે. તે માનતી હતી કે તેણે જે પુરુષ સાથે લગ્ન કર્યા છે તેને તે સારી રીતે સમજે છે. ઉમેશ સાથે 10 વર્ષ પછી, તે તેની ખામીઓ અને આદતોથી ટેવાઈ ગઈ હતી, પરંતુ જ્યારે એક રહસ્યમય કામવાળી બાઈ તેના ઘરમાં પ્રવેશે છે, ત્યારે તેના જીવનમાં એક ભયંકર ઘટનાનો ભૂકંપ આવે છે. તેનું જીવન દગા, વાસના અને જૂઠાના જાળાંમાં ફસાઈ જાય છે. સપાટીની નીચે છુપાયેલી એક અંધારી, કદરૂપી વાસ્તવિકતા પ્રગટ થાય છે. જેમ જેમ નવા ચહેરાઓ તેના જીવનમાં પ્રવેશે છે, તેમ તેમ તેના જૂના ડર ફરીથી સામે આવે છે.

ફાલ્ગુની પોતાના પરિવારને અકબંધ રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનું દરેક પગલું તેને વધુ ઊંડી ખાઈમાં ખેંચી જાય છે. જેમ જેમ આઘાતજનક ખુલાસાઓ થાય છે, તેમ તેમ તેની વાસ્તવિકતાની સમજ ઝાંખી પડવા લાગે છે, અને તે પોતાના પતિ સહિત તેની આસપાસના દરેક વ્યક્તિ પર શંકા કરવા મજબૂર બની જાય છે. સત્યની હતાશાપૂર્ણ શોધમાં, ફાલ્ગુનીને ખબર પડે છે કે વિશ્વાસ બધામાં સૌથી ખતરનાક ભ્રમ હોઈ શકે છે.
આ ગ્રિપિંગ સાયકોલોજિકલ થ્રિલર વાચકોને છેલ્લા પાનાં સુધી જકડી રાખશે, કારણ કે દરેક પૃષ્ઠ ચોંકાવનારા રહસ્યો અને અણધાર્યા વળાંકોને ઉઘાડે છે.

આ માત્ર દગાની વાર્તા નથી – તે જૂઠાણા, પ્રેમ અને મૌતના મુખમાંથી છટકી ભાગવાની વાર્તા છે, જ્યાં ફાલ્ગુની દ્વારા લેવાયેલ દરેક નિર્ણય તેને સત્યની નજીક લઈ જઈ શકે છે… અથવા વિનાશ તરફ…

A Thrilling Suspenseful Short Story!

ASIN ‏ : ‎ B0DNJD527H
Publisher ‏ : ‎ Toroneel Publication; 1st edition (18 November 2024)
Language ‏ : ‎ Gujarati
File size ‏ : ‎ 2471 KB
Text-to-Speech ‏ : ‎ Not enabled
Screen Reader ‏ : ‎ Supported
Enhanced typesetting ‏ : ‎ Enabled
Word Wise ‏ : ‎ Not Enabled
Print length ‏ : ‎ 36 pages

Buy Now
Add to cart
Category: Tags:

Product Description

ચહેરા મોહરા: ચહેરા બદલાય છે, સત્ય નહીં. (Short Stories Series Book 5) (Gujarati Edition)
Price: ₹69.00
(as of Dec 31, 2024 05:23:00 UTC – Details)

“કેટલાક રહસ્યો દફન રહે એ જ યોગ્ય છે,
પરંતુ જ્યારે તે સપાટી પર આવે છે ત્યારે શું થાય છે?”

ફાલ્ગુની, એક સમર્પિત પત્ની અને મા છે. તે માનતી હતી કે તેણે જે પુરુષ સાથે લગ્ન કર્યા છે તેને તે સારી રીતે સમજે છે. ઉમેશ સાથે 10 વર્ષ પછી, તે તેની ખામીઓ અને આદતોથી ટેવાઈ ગઈ હતી, પરંતુ જ્યારે એક રહસ્યમય કામવાળી બાઈ તેના ઘરમાં પ્રવેશે છે, ત્યારે તેના જીવનમાં એક ભયંકર ઘટનાનો ભૂકંપ આવે છે. તેનું જીવન દગા, વાસના અને જૂઠાના જાળાંમાં ફસાઈ જાય છે. સપાટીની નીચે છુપાયેલી એક અંધારી, કદરૂપી વાસ્તવિકતા પ્રગટ થાય છે. જેમ જેમ નવા ચહેરાઓ તેના જીવનમાં પ્રવેશે છે, તેમ તેમ તેના જૂના ડર ફરીથી સામે આવે છે.

ફાલ્ગુની પોતાના પરિવારને અકબંધ રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનું દરેક પગલું તેને વધુ ઊંડી ખાઈમાં ખેંચી જાય છે. જેમ જેમ આઘાતજનક ખુલાસાઓ થાય છે, તેમ તેમ તેની વાસ્તવિકતાની સમજ ઝાંખી પડવા લાગે છે, અને તે પોતાના પતિ સહિત તેની આસપાસના દરેક વ્યક્તિ પર શંકા કરવા મજબૂર બની જાય છે. સત્યની હતાશાપૂર્ણ શોધમાં, ફાલ્ગુનીને ખબર પડે છે કે વિશ્વાસ બધામાં સૌથી ખતરનાક ભ્રમ હોઈ શકે છે.
આ ગ્રિપિંગ સાયકોલોજિકલ થ્રિલર વાચકોને છેલ્લા પાનાં સુધી જકડી રાખશે, કારણ કે દરેક પૃષ્ઠ ચોંકાવનારા રહસ્યો અને અણધાર્યા વળાંકોને ઉઘાડે છે.

આ માત્ર દગાની વાર્તા નથી – તે જૂઠાણા, પ્રેમ અને મૌતના મુખમાંથી છટકી ભાગવાની વાર્તા છે, જ્યાં ફાલ્ગુની દ્વારા લેવાયેલ દરેક નિર્ણય તેને સત્યની નજીક લઈ જઈ શકે છે… અથવા વિનાશ તરફ…

A Thrilling Suspenseful Short Story!

ASIN ‏ : ‎ B0DNJD527H
Publisher ‏ : ‎ Toroneel Publication; 1st edition (18 November 2024)
Language ‏ : ‎ Gujarati
File size ‏ : ‎ 2471 KB
Text-to-Speech ‏ : ‎ Not enabled
Screen Reader ‏ : ‎ Supported
Enhanced typesetting ‏ : ‎ Enabled
Word Wise ‏ : ‎ Not Enabled
Print length ‏ : ‎ 36 pages

Reviews

There are no reviews yet.

Be the first to review “ચહેરા મોહરા: ચહેરા બદલાય છે, સત્ય નહીં. (Short Stories Series Book 5) (Gujarati Edition)”

Your email address will not be published. Required fields are marked *

Back to top