Stardom: ગ્લિટ્ઝ અને ગ્લેમર દુનિયાની એક થ્રિલિંગ અને સસ્પેન્સ કહાની… (Gujarati Edition)
₹99.00
2020માં યુવાન અભિનેતાના આત્મહત્યા કેસમાં થયેલા શૉકિંગ ખુલાસા પરથી એક વાત વધુ સ્પષ્ટ થઈ છે કે, મૉડેલિંગ અને ફિલ્મી દુનિયાનો પ્રોફેશન જેટલો ગ્લેમરસ દેખાય છે, એટલો છે નહીં…જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે, તેમ ગ્લિટ્સ એન્ડ ગ્લેમર દુનિયાની પણ બે બાજુઓ છે. 70mmના પડદા પરની કાલ્પનિક કહાની તો આપણે સૌ જોઈએ છીએ, પણ એ પડદા પાછળની વાસ્તવિકતા પૂરેપુરી જાણતા નથી…Real life અને reel life—આ બંનેની વાસ્તવિકતાનો પર્દાફાશ કરતી કહાની એટલે — “સ્ટાર્ડમ”આ રોમાંચક નવલકથા મૉડેલિંગ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું એક એવું નગ્ન સત્ય પ્રકાશિત કરે છે, જેના વિશે જાણીને તમે દંગ રહી જશો…અક્ષિતા નામની એક 21 વર્ષીય ખૂબસૂરત યુવતી, જેના સ્વપ્નો તેની કલ્પના જેવા જ રંગીન અને વિશાળ છે. ગ્લિટ્સ એન્ડ ગ્લેમર દુનિયા તરફ જતી તેની રોમાંચક જર્ની તેના જીવન, સંબંધ, પ્રેમ, મિત્રતા અને વ્યક્તિત્વમાં કેવો સખત બદલાવ લાવે છે તેની આ કથા છે… આંતરિક અને બાહ્ય સંઘર્ષો વચ્ચે ઝઝૂમતી આ એક બોલ્ડ નવલકથા છે.
ASIN : B08KJ4HRPC
Publisher : Toroneel Publication (1 November 2020)
Language : Gujarati
File size : 842 KB
Text-to-Speech : Not enabled
Screen Reader : Supported
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 352 pages
Product Description
Price: ₹99.00
(as of Nov 25, 2024 03:09:34 UTC – Details)

Reviews
There are no reviews yet.