કહર: એક સરહદ, બે ફરજપરસ્ત ઓફિસર, સાત દિવસ અને એક મિશન (Gujarati Edition)
₹99.00
મુંબઈથી અનેક સપનાઓ લઈને આવેલો નીતિન ગાંધી. બે સરફિરા પોલીસ અફસરો સ્વાતી નાયક અને કુંપાવત. અફઘાનિસ્તાનનો વોર લોર્ડ મહમ્મદ મકસુદ, માત્ર સી.ઝેડ તરીકે ઓળખાતો એક રહસ્યમય શખ્સ. ડોન રમણીક ફળદુ, રોજર કોલિન્સ, કામિની, અને આ સૌ કોઈના જીવનને એકબીજા સાથે કોઈને કોઈ રીતે જોડતું એક ટોપ સિક્રેટ મિશન.
સરકારી દસ્તાવેજોમાં જેની ક્યાંય નોંધ નથી એવું કાતિલ “ઓફ ધ બુક્સ” ઓપરેશન મે થી ઓગસ્ટ ૨૦૦૮માં જામનગરની આસપાસના વિસ્તારોમાં હાથ ધરાયેલું. કહરની કહાની આ ઓપરેશનની ઝીણામાં ઝીણી વિગતો રોચક અને રસાળ શૈલીમાં વાંચકો સમક્ષ રજુ કરે છે. અશ્વિની ભટ્ટના વાંચકોને માટે કહર એ એક નવો અને સમસામયિક પર્યાય બનીને ઉભરે છે.
“કહર”ની કહાની જામનગર, મુંબઈ, કલકત્તા, જાફના, અને અફઘાનિસ્તાનના ખતરનાક વિસ્તારોમાં આકાર લે છે.
સૌ પ્રથમવાર આ કથા ગુજરાતીના વાંચકોને જાફનાના એલ.ટી.ટી.ઈના ઓપરેશન્સથી લઈને અફઘાનિસ્તાનના મુજાહિદ્દીન અને તાલિબાનોના નેટવર્ક, અફીણની ખેતી અને અમેરિકન નેવી સિલ્સની સૌથી વધુ ઘાતક ટીમ ફોરની કામગીરીની ઝલક આપે છે.
રસપ્રદ ચઢાવ ઉતાર અને રસાળ શૈલીમાં લખાયેલી આ નવલ નિશંક વાંચકોને એક નવીન અને જુદાજ પ્રકારનો વાંચનનો વિકલ્પ પુરો પાડે છે.
ASIN : B08RD29RR5
Publisher : Parth Nanavati (27 December 2020)
Language : Gujarati
File size : 637 KB
Simultaneous device usage : Unlimited
Text-to-Speech : Not enabled
Screen Reader : Supported
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 187 pages
Product Description
Price: ₹99.00
(as of Mar 01, 2025 03:04:03 UTC – Details)

Reviews
There are no reviews yet.